અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $\frac{x-1}{x-2} + \frac{x-3}{x-4} = 3 \frac{1}{3}$ (જ્યાં $x \neq 2, 4$).

  • A
    $2, \frac{1}{2}$
  • B
    $\frac{1}{2}, 1$
  • C
    $5, \frac{5}{2}$
  • D
    $-\frac{5}{3}, -2$

Explore More

Similar Questions

ચકાસો કે $x$ ની આપેલી કિંમત દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે કે નહીં: $(x-2)(x+3)+1=0$; $x=2$.

એક શાળામાં $120$ પતંગો બાળકોની ચોક્કસ સંખ્યા વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવી હતી. જો $4$ બાળકો ઓછા હોત,તો દરેક બાળકને $1$ પતંગ વધુ મળત. બાળકોની સંખ્યા શોધો.

જ્યારે ટ્રેનની સામાન્ય ઝડપમાં $10 \,km/hr$ નો ઘટાડો થાય છે,ત્યારે $900 \,km$ નું અંતર કાપવા માટે તેને $4 \frac{1}{2}$ કલાક વધુ લાગે છે. ટ્રેનની સામાન્ય ઝડપ શોધો.

Difficult
View Solution

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તમારા ઉત્તરનું સમર્થન કરો.
$(i)$ જો $x^{2}$ નો સહગુણક અને અચળ પદ સમાન ચિહ્ન ધરાવતા હોય અને જો $x$ ના પદનો સહગુણક શૂન્ય હોય,તો દ્વિઘાત સમીકરણને કોઈ વાસ્તવિક બીજ નથી.
$(ii)$ દરેક દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે બીજ હોય છે.

નીચે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$5x^{2}-2x-10=0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo